શ્રી શિહોર સંપ્રદાય ઔદિચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ નાલાસોપારા દ્વારા શ્રાવણી પર્વ ઉત્સવ ઉજવવામાં આવ્યો

શ્રી શિહોર સંપ્રદાય ઔદિચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ નાલાસોપારા  દ્વારા   શ્રાવણી પર્વ ઉત્સવ ઉજવવામાં આવ્યો

નાલાસોપારા-ઈસ્ટમાં આવેલાં સેન્ટ્રલ પાર્કમાં શ્રાવણ સુદ પૂનમના સોમવારે શ્રી શિહોર સંપ્રદાય ઔદિચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજ નાલાસોપારા વિભાગ દ્વારા શ્રાવણી પર્વ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ ઉત્સવમાં બધા જ ભુદેવો મળીને યજ્ઞોપવિત ધારણ કરી સમુહ ભોજન પણ લીધુ હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહયા હતા.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow