નવી દિલ્હી:એજેક્સ અને એફસી યુટ્રેચ વચ્ચેની એરેડિવિસી ફૂટબોલ ટુર્નામેન્ટની મેચ,પોલીસ હડતાલને કારણે રદ કરવામાં આવ્યા બાદ રમખાણો ફાટી નીકળ્યા બાદ, ડચ પોલીસેરવિવારે એમ્સ્ટરડેમમાં આઠ એજેક્સ ચાહકોની ધરપકડ કરી હતી.સિન્હુઆએ અહેવાલ આપ્યો છે કે,” શહેરના કેન્દ્રમાં એકત્રથયેલા ચાહકોએ પોલીસ હેડક્વાર્ટરને, નુકસાન પહોંચાડ્યું હતું અને પોલીસ વાહનોમાંતોડફોડ કરી હતી. અધિકારીઓ સાથે, ભીડની અથડામણ ચાલુ રહેતાં, પોલીસ તૈનાત કરવામાં આવી હતી.”પોલીસ હડતાલનો વિરોધ કરવા માટે તોફાનીઓ, સૌપ્રથમ મધ્ય એમ્સ્ટરડેમના સાર્વજનિક સ્ક્વેર લીડસેપ્લીન ખાતે એકઠા થયા હતા.જેના કારણે એજેક્સ સતત બીજા રવિવારે, લીગ મેચ ચૂકી ગયું હતું. વિરોધ વધ્યો, પરિણામે આ વિસ્તારમાં ટ્રામ બંધ થઈ ગઈ અને બારીઓ તૂટી ગઈ.એજેક્સસામે એફસીયુટ્રેચમેચ રદ કરવામાં આવી હતી કારણ કે સુરક્ષા પૂરી પાડવા માટે કોઈ પોલીસ ઉપલબ્ધ ન હતી, પોલીસ અધિકારીઓ વિરોધ કરી રહ્યા હતા અને વહેલી નિવૃત્તિના લાભો માટે હડતાલ પર હતા. બે અઠવાડિયા પહેલા, બીજી એરેડિવિસી મેચ, રોટરડેમમાં ફેયેનૂર્ડ વિ એજેક્સ, પણ ચાલુ પોલીસ હડતાલને કારણે રદ કરવામાં આવી હતી.
ફૂટબોલ મેચ રદ થયા બાદ એમ્સ્ટરડેમમાં, રમખાણોમાં આઠ એજેક્સચાહકોની ધરપકડ કરવામાં આવી
મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસિએશને જીએસટી સુધારા માટે અપ...
મુંબઈ, 24 ઓગસ્ટ: મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસિએશને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ અને માનનીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી શ્રી પીય...
અમદાવાદમાં બનતો ઇતિહાસિક સબરમતી પુલ: બુલેટ ટ્રેન પ...
અમદાવાદ: દેશની પહેલી બુલેટ ટ્રેન માટેના મલ્ટી-મોડલ કોરીડોરના ભાગરૂપે, અમદાવાદ ખાતે સબરમતી નદી પર એક આધુનિક પુલનું નિર્માણ કરવામાં આવી રહ્ય...
વડોદરામાં પાણી કટોકટીની જાહેરાત: હવે 5 ઓગસ્ટે અડધા...
વડોદરા : વડોદરા મહાનગરપાલિકા હસ્તકના મહીસાગર નદીના રાયકા દોડકા ખાતે પાણીના સ્રોત સાથે લાઇન જોડવાનું કામ અગાઉ તા. 30 જુલાઈએ નક્કી કરવામાં આ...
અમદાવાદ : સાબરમતી નદીના કાંઠા માટે પૂરનું એલર્ટ: વ...
અમદાવાદ, 29 જુલાઇ 2025: ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સાબરમતી ન...
મુંબઈ મહાપાલિકાના વોર્ડ 9માં ભાજપના શિવા શેટ્ટીનું...
મુંબઈ: 13 January 2026:મુંબઈ મહાપાલિકાની આગામી 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને લઈને શહેરભરમાં ચૂંટણી પ્રચારની મર્યાદા મંગળવારે સ...
ચારકોપમાં 5 ઉમેદવાર છતાં ભાજપ અને ઠાકરે સેનાના ઉમે...
મુંબઈ 12012026: મુંબઈ મહાપાલિકાની 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને લઈને ચારકોપના વોર્...
મહાપાલિકાના મલાડના વોર્ડ-47માં ત્રિપાંખિયો જંગ : ...
મુંબઈ 12012026 :મુંબઈ મહાપાલિકાના મલાડના વોર્ડ નંબર 47માં નવ ઉમેદવારો ચૂ઼ટણી જંગમાં છે, પરંતુ અહીં ત્રિપાંખિયા જંગમાં કોંગ્રેસ, ભાજપ અને શિવસેના યુ...
More Local News To You
Make every story matter—get news that resonates with you through your ABC Account.
મુકાબીજ ઈમાન ખલીફે લિંગ સંબંધિત રિપોર્ટ પર કાનૂની કાર્યવાહી કરી
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક સમિતિએ બુધવારે જણાવ્યું હતું કે ઓલમ્...
લાંબી છલાંગ ભરવા આતુર અજમાન બોલ્ટ્સ અને નોર્દર્ન વોરિયર્સ વચ્ચે આજે જોરદાર મુકાબલો
અબુધાબી T10 મુકાબલામાં આજે ઘણા મેચ રમાયા, જેમાં દિવસનો છેલ્લો મુકાબલો પોતાનો છઠ્ઠો મેચ ...
Previous
Article