નવી દિલ્હી,:'હીરામંડી' ફેમ બોલિવૂડ અભિનેત્રી અદિતિ રાવ હૈદરી અને 'રંગ દે બસંતી' ફેમ લોકપ્રિય અભિનેતા સિદ્ધાર્થે, તાજેતરમાં જ લગ્ન કર્યા છે. અદિતિએ, ઈન્સ્ટાગ્રામ પર લગ્નની સુંદર તસવીરો શેર કરીને તેના તમામ ચાહકોને ખુશ કરી દીધા છે. આ બંને વચ્ચે લગ્નની કોઈ ચર્ચા નહોતી. અદિતિ-સિદ્ધાર્થનો લગ્ન સમારંભ, પસંદગીના મિત્રો અને પરિવારના સભ્યોની હાજરીમાં થયો હતો.
અદિતિ-સિદ્ધાર્થના લગ્ન સમારોહનું આયોજન દક્ષિણી શૈલીમાં કરવામાં આવ્યું હતું. અભિનેત્રીએ લગ્નમાં સુંદર ગોલ્ડન કલરની સાડી પહેરી હતી. સિદ્ધાર્થે દક્ષિણની પરંપરા મુજબ સફેદ કુર્તો અને લુંગી પહેરી હતી. અદિતિએ આ તસવીરો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, "તમે મારા સૂર્ય, ચંદ્ર છો અને મારા માટે તમે મારા સ્ટાર છો. અભિનેત્રીની પોસ્ટ 'પ્યાર, રોશની અને જાદુ...મિસ્ટર એન્ડ મિસિસ અદુ-સીધ્ધુ'ને હાલમાં નેટીઝન્સ તેમજ કલાકારો તરફથી શુભેચ્છાઓ મળી રહી છે. આ તસવીરોમાં બંને ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.
અદિતિ અને સિદ્ધાર્થ, ઘણા વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. અદિતિ અને સિદ્ધાર્થે 'મહાસમુદ્રમ' નામની ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પડ્યા અને રિલેશનશિપમાં બંધાઈ ગયા. 2021 થી, તેણે ક્યાંય પણ તેના સંબંધો વિશે ખુલ્લેઆમ ટિપ્પણી કરી ન હતી. પરંતુ, તેમના તમામ ચાહકોને લાગ્યું કે અદિતિ-સિદ્ધાર્થ સાથે છે. હવે આ કપલ લગ્નના બંધનમાં બંધાઈ ગયું છે.
અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે, ગુપ્ત રીતે લગ્ન કરી લીધા
મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસિએશને જીએસટી સુધારા માટે અપ...
મુંબઈ, 24 ઓગસ્ટ: મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસિએશને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ અને માનનીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી શ્રી પીય...
અમદાવાદમાં બનતો ઇતિહાસિક સબરમતી પુલ: બુલેટ ટ્રેન પ...
અમદાવાદ: દેશની પહેલી બુલેટ ટ્રેન માટેના મલ્ટી-મોડલ કોરીડોરના ભાગરૂપે, અમદાવાદ ખાતે સબરમતી નદી પર એક આધુનિક પુલનું નિર્માણ કરવામાં આવી રહ્ય...
વડોદરામાં પાણી કટોકટીની જાહેરાત: હવે 5 ઓગસ્ટે અડધા...
વડોદરા : વડોદરા મહાનગરપાલિકા હસ્તકના મહીસાગર નદીના રાયકા દોડકા ખાતે પાણીના સ્રોત સાથે લાઇન જોડવાનું કામ અગાઉ તા. 30 જુલાઈએ નક્કી કરવામાં આ...
અમદાવાદ : સાબરમતી નદીના કાંઠા માટે પૂરનું એલર્ટ: વ...
અમદાવાદ, 29 જુલાઇ 2025: ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સાબરમતી ન...
મુંબઈ મહાપાલિકાના વોર્ડ 9માં ભાજપના શિવા શેટ્ટીનું...
મુંબઈ: 13 January 2026:મુંબઈ મહાપાલિકાની આગામી 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને લઈને શહેરભરમાં ચૂંટણી પ્રચારની મર્યાદા મંગળવારે સ...
ચારકોપમાં 5 ઉમેદવાર છતાં ભાજપ અને ઠાકરે સેનાના ઉમે...
મુંબઈ 12012026: મુંબઈ મહાપાલિકાની 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને લઈને ચારકોપના વોર્...
મહાપાલિકાના મલાડના વોર્ડ-47માં ત્રિપાંખિયો જંગ : ...
મુંબઈ 12012026 :મુંબઈ મહાપાલિકાના મલાડના વોર્ડ નંબર 47માં નવ ઉમેદવારો ચૂ઼ટણી જંગમાં છે, પરંતુ અહીં ત્રિપાંખિયા જંગમાં કોંગ્રેસ, ભાજપ અને શિવસેના યુ...
More Local News To You
Make every story matter—get news that resonates with you through your ABC Account.
અમર કૌશિકે "સ્ત્રી 2" માં નેહા કક્કર ના મજાકને CBFC દ્વારા કાપવા પર પ્રતિક્રિયા આપી: 'લોગો ને સમઝમાં આવી ગઈ'
મુંબઈ,અમર કૌશિકે સ્ત્રી 2 માં CBFC દ્વારા નેહા કક્કર પરના મજાકને કાપ...
પૂજા ભટ્ટને લઈને, આલિયા ભટ્ટનું નિવેદન ચર્ચામાં
નવી દિલ્હી : બોલિવૂડ કલાકારો સતત કોઈને કોઈ કારણોસર સમાચારમાં રહે છે. ક...
સલમાન ખાનનો ફિલ્મ સિકંદરનો, ફર્સ્ટ લુક સામે આવ્યો
નવી દિલ્હી : બોલિવૂડના દબંગ સલમાન ખાનના ફેન્સ, તેના ભવ્ય કમબેકની રાહ...
જોયા અખ્તરે સેન્સર બોર્ડ પર નિશાન સાધ્યું
નવી દિલ્હી: પ્રખ્યાત લેખક જાવેદ અખ્તરની દીકરી, જોયા અખ્તર એક ઉત્તમ નિર્દેશક છે. તેમના નિર્દેશનમ...
Previous
Article