લોક ગાયક, સીંગર અને કલાકાર ચેતન ગઢવીએ The Journalistsને શુભેચ્છા પાઠવી
ચેતન ગઢવી બહુભાષી ગાયક છે, તેમણે તેમની કારકિર્દી વર્ષ 1986 માં મુંબઈથી શરૂ કરી હતી અને ત્યારથી તેમણે વિશ્વભરમાં કાર્યક્રમો રજૂ કર્યા છે. તેમણે બોલિવૂડ મૂવી "હાઉસફુલ 1" અને "બંદિની", "બાલિકા વધુ" અને સરસ્વતી ચંદ્ર જેવી ઘણી લોકપ્રિય હિન્દી ટીવી સિરિયલોમાં પણ તેમણે બેકગ્રાઉન્ડ વોઈસ આપ્યો છે. લોક-સાહિત્ય, લોકગીત, ભજન, દુહા, છંદ અને ગુજરાતી લોકસંગીતની તેમની 30 વર્ષની સંગીતમય સફર દ્વારા લોક ગાયક, સીંગર અને કલાકારની ભૂમિકાથી તેઓ દેશ-વિદેશમાં ખ્યાતનામ છે.
What's Your Reaction?






