મુંબઇ:મહારાષ્ટ્ર રાજ્ય વ્યાપારી કૃતિ સમિતી દ્વારા તેમની પડતર સમસ્યાઓને લઇને મંગળવાર 27 ઓગષ્ટ્રના એક દિવસની હડતાલની જાહેરાત પછી, રાજ્ય સરકર વ્પારીઓની સમસ્યાઓ નિવારવા સફાળી જાગી છે, આ અનુસંધાને કુતિ સમિતીએ શનિવારની તેમની મિટિગમાં જાહેર કરેલી સમસ્યાઓ સરકાર સમક્ષ મુકી છે, તેના અનુસધાને સોમવારે સવારે 11 કલાકે અર્જન્ટ મિટિગ રાજ્યના ઉપ મુંખ્યમંત્રી દેવેન્દ્ ફડણવીશના અધ્યક્ષ સ્થાને તેમજ સંબધીત સરકારના અધિકારીઓ સાથે મુંબઈમાં સહ્યાદી ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવી છે, આ મિટિગમાં નવી મુંબઈ ગ્રોમાના પ્રમુખ ભીમજી ભાનુશાળી, ફામના અધ્યક્ષ જીતેન્દ્ર શાહ, પુના મરચન્ટ ચેમ્બરના અધ્યક્ષ રાયયકુમાર નાહર, કેમીટના અધ્યક્ષ દિપેન અગ્રવાલ, કૃતી સમિતિના કન્વીનર રાજેન્દ્ર ભાતીયા અને મુંબઇ એપીએમસીના સંચાલક નીલેશ વિરા હાજર રહેશે.
મહારાષ્ટ્ર રાજ્ય વ્યાપારી કૃતિ સમિતી દ્વારા બંધના એલાનનો પડધો : સોમવારે સવારે રાજ્ય સરકારે વ્યાપારીઓ સાથે યોજી અર્જન્ટ મિટિગ
મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસિએશને જીએસટી સુધારા માટે અપ...
મુંબઈ, 24 ઓગસ્ટ: મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસિએશને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ અને માનનીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી શ્રી પીય...
અમદાવાદમાં બનતો ઇતિહાસિક સબરમતી પુલ: બુલેટ ટ્રેન પ...
અમદાવાદ: દેશની પહેલી બુલેટ ટ્રેન માટેના મલ્ટી-મોડલ કોરીડોરના ભાગરૂપે, અમદાવાદ ખાતે સબરમતી નદી પર એક આધુનિક પુલનું નિર્માણ કરવામાં આવી રહ્ય...
વડોદરામાં પાણી કટોકટીની જાહેરાત: હવે 5 ઓગસ્ટે અડધા...
વડોદરા : વડોદરા મહાનગરપાલિકા હસ્તકના મહીસાગર નદીના રાયકા દોડકા ખાતે પાણીના સ્રોત સાથે લાઇન જોડવાનું કામ અગાઉ તા. 30 જુલાઈએ નક્કી કરવામાં આ...
અમદાવાદ : સાબરમતી નદીના કાંઠા માટે પૂરનું એલર્ટ: વ...
અમદાવાદ, 29 જુલાઇ 2025: ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સાબરમતી ન...
મુંબઈ મહાપાલિકાના વોર્ડ 9માં ભાજપના શિવા શેટ્ટીનું...
મુંબઈ: 13 January 2026:મુંબઈ મહાપાલિકાની આગામી 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને લઈને શહેરભરમાં ચૂંટણી પ્રચારની મર્યાદા મંગળવારે સ...
ચારકોપમાં 5 ઉમેદવાર છતાં ભાજપ અને ઠાકરે સેનાના ઉમે...
મુંબઈ 12012026: મુંબઈ મહાપાલિકાની 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને લઈને ચારકોપના વોર્...
મહાપાલિકાના મલાડના વોર્ડ-47માં ત્રિપાંખિયો જંગ : ...
મુંબઈ 12012026 :મુંબઈ મહાપાલિકાના મલાડના વોર્ડ નંબર 47માં નવ ઉમેદવારો ચૂ઼ટણી જંગમાં છે, પરંતુ અહીં ત્રિપાંખિયા જંગમાં કોંગ્રેસ, ભાજપ અને શિવસેના યુ...
More Local News To You
Make every story matter—get news that resonates with you through your ABC Account.
મેટ્રોનું કામ કરનાર મિક્સર વીસ ફૂટ ઊંડા ખાડામાં પડી ગયું: મીરા ગાવ મેટ્રો સ્ટેશન પાસે દુર્ધટનામાં 1નું મોત 2 જખમી
મુંબઈ: મેટ્રો માર્ગ નંબર-9 પર મીરા ગાંવ મેટ્રો સ્ટેશન પાસે રસ્તો ખચડાય...
અંગ્રેજીમાં એક મેસેજે હત્યાનું રહસ્ય ઉકેલ્યું: મલાડની હોટલમાંથી ઉદ્યોગપતિનો મૃતદેહ મળી આવ્યો
મુંબઈ: એક અંગ્રેજી ભાષામાં મેસેજ દ્વારા ખુલાસો થયો છે કે મીરા રોડના એ...
મુંબઈ કાંટિગ સડક પ્રોજેક્ટનો બીજો તબક્કો: 60,000 મંગ્રોવ ઝાડો ખતરેમાં, BMC ના 104 હેક્ટર જમીન ઉપયોગ પર વિરોધ
મુંબઈ: મુંબઈ કાંટિગ સડક પ્ર...
વસઈની મહિલા ડોક્ટર પર લૈંગિક શોષણનો આરોપ, સહકારી ડોક્ટરની અટક
વસઈ : વસઈના પ્રખ્યાત કાર્ડિનલ ગ્રેશસ હો...
Previous
Article