મુંબઈ 12/01/2026 :
મુંબઈ મહાપાલિકાના મલાડના વોર્ડ નંબર 47માં નવ ઉમેદવારો ચૂ઼ટણી જંગમાં છે, પરંતુ અહીં ત્રિપાંખિયા જંગમાં કોંગ્રેસ, ભાજપ અને શિવસેના યુબીટીના ઉમેદવારો વચ્ચે ટક્કર છે. અહીં નવી મતદાર યાદી અનુસાર આશરે 52975 મતદારો નોંધાયેલા છે.
વર્ષ 2012ની મહાપાલિકાની ચૂ઼ંટણીમાં વોર્ડ 31માં ત્રિપાંખિયા જંગમાં કોંગ્રેસના પરમિન્દર સિંહ ભામરા તેમના હરીફ ઉમેદવાર કરતા થોડા મતોના અંતરથી બાજી મારી ગયા હતા. ફરીથી આગામી 15 જાન્યુઆરીની ચૂંટણીમાં પણ અહી પરમિન્દર સિંહ ભામરા સામે તેમના હરીફ ઉમેદવારો સાથે ત્રિપાંખિયા જંગ છે. એથી રાજકીય પંડિતો ફરીથી ઈતિહાસનું પુનરાર્વતન જોઈ રહ્યા છે.
આગામી ચૂંટણીમાં જે ઉમેદવારને વોર્ડ 31માં હરાવ્યો હતો તે જ હવે અહી વોર્ડ 47માં તેમની સાથે મેદાનમાં છે, એટલે અહીં મતદારોમાં પરમિન્દર સિંહ ભામરાને ઠેર ઠેરથી આવકાર મળી રહ્યો છે, વળી અહીં કોંગ્રેસના વિધાનસભ્ય અસ્લમ શેખની કામગીરીને કારણે મતદારો ભામરાને પસંદ કરી રહ્યા છે. વિશાલ નગરથી વ્હીસ્પરિંગ હાઇટ સુધી પોઇસર નદી સુધી ગોરેગાંવ લિંક રોડને જોગિંગ ટ્રેક સાથે સુંદર વોટરફ્રન્ટ બનાવવામાં આવશે. વિશાલ નગરથી વ્હીસ્પરિંગ હાઇટ સુધી પોઇસુર નદી સુધી ગોરેગાંવ લિંક રોડને જોગિંગ ટ્રેક સાથે સુંદર વોટરફ્રન્ટ બનાવવામાં આવશે. લિંક રોડ ટ્રાફિકને પાછળના ડીપી રોડ પર ખસેડવામાં આવશે, કોસ્ટલ રોડની પ્રગતિ ખૂબ જ ઝડપી હશે, મિત્તલ કોલેજ ખાતે સુંદરલેન માર્વે રોડ જંકશન પર બોટલ નેક સાફ કરવામાં આવશે, લિબર્ટી ગાર્ડન મહારાણા પ્રતાપ ગ્રાઉન્ડ અને કોળી સમાજ હોલ ખાતે ટ્રાફિક સિગ્નલ, ઇન્ફિનિટીથી માલવની કાચા રસ્તા પુલનું કામ જેવા જરૂરી કામ કરવા માટે ભામરા કટ્ટીબધ્ધ છે.
આ વોર્ડમાં ફૂટપાથ સમતળ નથી, તેમ જ હોકર્સ મુક્ત રસ્તો, સ્લમ વિસ્તારમાં સ્વચ્છ પાણી, આધુનિક ટોયલેટ સીસીટીવી કેમેરા લગાવવા અને રસ્તાઓ સહિતના અનેક પાયાના કામો હજુ પણ પેન્ડિંગ છે, જ્યારે પરમિન્દર સિંહ ભામરાએ તેમના કાર્યકાળ દરમિયાન અનેક સામાજિક, ધાર્મિક બાંધકોમાં ર્ક્યાં છે, જેમાં મલાડ-વેસ્ટમા નરશી લેન, ભાદ્રણ નગર અને માર્વે રોડ પર ત્રણ જૈન દેરાસર, બાલસિંગ ચોલ, ભગવાન મહાવીર રોઝ ગાર્ડન, મરીયમન ચોક બનાવડાવ્યા. હવે પોઈસર નદી પર જોગિંગ ટ્રેક સાથે સુંદર વોટરફ્રન્ટ, લિંક રોડનો ટ્રાફિક ડીપી રોડ તરફ વાળવો, કોસ્ટલ રોડની ઝડપી પ્રગતિ, સુંદરલેન માર્વે રોડ જંકશન અને મિત્તલ કોલેજનો બોટલનેક, ઈન્ફિટીથી માલવણી પુલનું કામ ઝડપી બનાવવા સહિતના પડકારો છે.
મહાપાલિકાના મલાડના વોર્ડ-47માં ત્રિપાંખિયો જંગ : કોંગ્રેસના ઉમેદવારને ઠેર ઠેરથી આવકાર
મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસિએશને જીએસટી સુધારા માટે અપ...
મુંબઈ, 24 ઓગસ્ટ: મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસિએશને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ અને માનનીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી શ્રી પીય...
અમદાવાદમાં બનતો ઇતિહાસિક સબરમતી પુલ: બુલેટ ટ્રેન પ...
અમદાવાદ: દેશની પહેલી બુલેટ ટ્રેન માટેના મલ્ટી-મોડલ કોરીડોરના ભાગરૂપે, અમદાવાદ ખાતે સબરમતી નદી પર એક આધુનિક પુલનું નિર્માણ કરવામાં આવી રહ્ય...
વડોદરામાં પાણી કટોકટીની જાહેરાત: હવે 5 ઓગસ્ટે અડધા...
વડોદરા : વડોદરા મહાનગરપાલિકા હસ્તકના મહીસાગર નદીના રાયકા દોડકા ખાતે પાણીના સ્રોત સાથે લાઇન જોડવાનું કામ અગાઉ તા. 30 જુલાઈએ નક્કી કરવામાં આ...
અમદાવાદ : સાબરમતી નદીના કાંઠા માટે પૂરનું એલર્ટ: વ...
અમદાવાદ, 29 જુલાઇ 2025: ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સાબરમતી ન...
મુંબઈ મહાપાલિકાના વોર્ડ 9માં ભાજપના શિવા શેટ્ટીનું...
મુંબઈ: 13 January 2026:મુંબઈ મહાપાલિકાની આગામી 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને લઈને શહેરભરમાં ચૂંટણી પ્રચારની મર્યાદા મંગળવારે સ...
ચારકોપમાં 5 ઉમેદવાર છતાં ભાજપ અને ઠાકરે સેનાના ઉમે...
મુંબઈ 12012026: મુંબઈ મહાપાલિકાની 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને લઈને ચારકોપના વોર્...
મહાપાલિકાના મલાડના વોર્ડ-47માં ત્રિપાંખિયો જંગ : ...
મુંબઈ 12012026 :મુંબઈ મહાપાલિકાના મલાડના વોર્ડ નંબર 47માં નવ ઉમેદવારો ચૂ઼ટણી જંગમાં છે, પરંતુ અહીં ત્રિપાંખિયા જંગમાં કોંગ્રેસ, ભાજપ અને શિવસેના યુ...
More Local News To You
Make every story matter—get news that resonates with you through your ABC Account.
નવી મુંબઈમાં પાણી પુરવઠા માં ખલેલ: CIDCO દ્વારા 9-10 એપ્રિલ માટે 24 કલાક પાણી કટોકટીની જાહેરાત; ખારઘર, પનવેલ અસરગ્રસ્ત
નવી મુ...
મીરા-ભાઈંદરમાં અનેક જૈન સંઘ, સંસ્થાઓ દ્વારા બીજેપી ઉમેદવાર નરેન્દ્ર મહેતાને સમર્થન જાહેર કર્યું
ર્ભાઈંદર: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીનો રંગ જામ્યો છે. દરેક વિધાનસ...
જ્યારે પોલીસ કાકાએ રડતાં બાળકની સાયકલ શોધી કાઢી: આ કેસ ઉકેલતાં 13 અન્ય ચોરાયેલી સાયકલ પણ મળી આવી
15 વર્ષના ત્રણ સ્કૂલના બાળકો રડતા-રડતા વિરારના બોલિંજ પોલીસ મથક પહોંચ્યા હતા. પોલીસ કા...
Previous
Article