માં ખોડિયાર જયંતી ભવ્ય રૂપે ઉજવાયો

માં ખોડિયાર જયંતી ભવ્ય રૂપે ઉજવાયો

વિરાર પશ્ચિમ : 
સંકટ મોચન હનુમાન મંદિર આગળ આઈ શ્રી ખોડિયાર ઉત્સવ સમિતિ  દ્વારા માં ખોડિયાર નો જન્મ ઉત્સવ ઊજવવા માં આવ્યો હતો, જેમાં મુખ્ય અતિથિ રૂપે હિતેન્દ્ર ઠાકુર હાજરી આપેલી 
વિરાર ના આંગળે આ પહેલી વાર અંધેરી થી સ્થળાંતર થયેલ યુવા વર્ગ મળી ને ઉજવ્યો હતો જેમાં માં ખોડિયાર ની આરાધના  હવન કરવામાં  આવ્યો હતો માતાજી નો ડાયરો મયુર ભાઇ વાઘેલા અને સાજીદા ગ્રુપ હતા તેમજ રાસ ગરબા વિપુલ સોલંકી અને સાજીંદાં હતા 
તે ઉપરાત માં ખોડિયાર ની ભવ્ય પાલખી ફરાવવા માં આવેલ હતી. આ ઉત્સાહ માં 2000થી અધિક શ્રદ્ધાળુ લોગો એ માતાજી ના દર્શન તેમજ મહા પ્રસાદ લીધી હતી 
જેમાં વ્યવસ્થાપન માં રુદ્ર સેવા પ્રતિષ્ઠાન દ્વારા સાથ સહકાર આપવામાં આવ્યો હતો.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow