અનેક પ્રકારના કોસ્મેટિક, ખાવા પીવાની વસ્તુઓ, બ્રાન્ડેડ કંપનીઓના નકલી બટર, દુધ સાથે હવે જોહ્ન્સન બ્રાન્ડ હેઠળ બાથરૂમ ઉત્પાદનોની સામગ્રી પર ભળતો ટ્રેડમાર્ક મારીને હલકી ગુંણવતાવાળા માલાસમાનનું ગ્રાહકોને વેચાણ કરવાના કૌભાંડનો પર્દાફાસ મુંબઈ હાઈકોર્ટના આદેશ હેઠળ, કોર્ટ રીસીવર અને પોલીસની મદદથી રેઈડ કરીને થયો હતો. આરોપીઓ જોહ્ન્સનના ટ્રેડમાર્કના ભળતા સ્પેલીગ ઉત્પાદન સામગ્રી પર લગાડીને ગ્રાહકોને છેતરવાનો પ્રયાસ થતો હતો.
આ વિશે પોલીસના જણાવ્યા પ્રમાણે, એક વ્યક્તિ સામે દરોડા પાડીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, જે જોહ્ન્સન બ્રાન્ડ હેઠળ બાથરૂમ ઉત્પાદનો સપ્લાય કરી રહ્યો હતો. તેમ જ પ્રતિષ્ઠિત બ્રાન્ડ જોહ્ન્સનના ટ્રેડમાર્કનું ઉલ્લંઘન કરી રહ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે મોટા પ્રમાણમાં હલકી ગુણવત્તાવાળા બાથરૂમ ઉત્પાદનો જપ્ત કર્યા અને સીલ કર્યા, જેમાં 13,000 થી વધુ ઉલ્લંઘન કરનારા પેકેજિંગ બોક્સનો સમાવેશ થાય છે. આરોપીઓ જોહ્ન્સનના ટ્રેડમાર્કમાં 7 શબ્દોના સ્પેલીગમાં ત્રીજો અક્ષર એચની બદલે એ અને છઠ્ઠો અક્ષર ઓ ને બદલે એ લખીને ભળતા નામની જેમ ગ્રાહકોને છેતરવા માટે ટ્રીકી ઉપયોગ કરતા હતા. એથી, આ કાર્યવાહી સુનિશ્ચિત કરશે કે, ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ બ્રાન્ડેડ માલના સામાનનો ગ્રાહકોને ભળતા નામથી છેતરી નહી અક્ષર શકે. પોલીસે આરોપીનો માલ સીલ કરી ગુનો નોધી આરોપીની ઘરપકડ કરી આગળની કાર્યવાહી કરી રહી છે.
જોહ્ન્સન બ્રાન્ડ હેઠળ બાથરૂમ ઉત્પાદનોની સામગ્રી પર ભળતો ટ્રેડમાર્ક: હલકી ગુંણવતાવાળા માલાસમાનનું ગ્રાહકોને વેચાણ
મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસિએશને જીએસટી સુધારા માટે અપ...
મુંબઈ, 24 ઓગસ્ટ: મુંબઇ ગ્રેન ડીલર્સ એસોસિએશને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, માનનીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ અને માનનીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી શ્રી પીય...
અમદાવાદમાં બનતો ઇતિહાસિક સબરમતી પુલ: બુલેટ ટ્રેન પ...
અમદાવાદ: દેશની પહેલી બુલેટ ટ્રેન માટેના મલ્ટી-મોડલ કોરીડોરના ભાગરૂપે, અમદાવાદ ખાતે સબરમતી નદી પર એક આધુનિક પુલનું નિર્માણ કરવામાં આવી રહ્ય...
વડોદરામાં પાણી કટોકટીની જાહેરાત: હવે 5 ઓગસ્ટે અડધા...
વડોદરા : વડોદરા મહાનગરપાલિકા હસ્તકના મહીસાગર નદીના રાયકા દોડકા ખાતે પાણીના સ્રોત સાથે લાઇન જોડવાનું કામ અગાઉ તા. 30 જુલાઈએ નક્કી કરવામાં આ...
અમદાવાદ : સાબરમતી નદીના કાંઠા માટે પૂરનું એલર્ટ: વ...
અમદાવાદ, 29 જુલાઇ 2025: ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સાબરમતી ન...
મુંબઈ મહાપાલિકાના વોર્ડ 9માં ભાજપના શિવા શેટ્ટીનું...
મુંબઈ: 13 January 2026:મુંબઈ મહાપાલિકાની આગામી 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને લઈને શહેરભરમાં ચૂંટણી પ્રચારની મર્યાદા મંગળવારે સ...
ચારકોપમાં 5 ઉમેદવાર છતાં ભાજપ અને ઠાકરે સેનાના ઉમે...
મુંબઈ 12012026: મુંબઈ મહાપાલિકાની 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને લઈને ચારકોપના વોર્...
મહાપાલિકાના મલાડના વોર્ડ-47માં ત્રિપાંખિયો જંગ : ...
મુંબઈ 12012026 :મુંબઈ મહાપાલિકાના મલાડના વોર્ડ નંબર 47માં નવ ઉમેદવારો ચૂ઼ટણી જંગમાં છે, પરંતુ અહીં ત્રિપાંખિયા જંગમાં કોંગ્રેસ, ભાજપ અને શિવસેના યુ...
More Local News To You
Make every story matter—get news that resonates with you through your ABC Account.
પતંગના મજાએ એક બાઇક ચાલકનું ગળું ચીરી નાખ્યું: વસઈના મધુબન સિટીમાં બની હદયદ્રાવક ઘટના
મુંબઈ-તા.12 વસઈમાં એક બાઇક સવારના ગળામાં માંજો ફસાઈ જવાથી ગંભીર રીતે ...
ડમ્પિંગ ગ્રાઉન્ડ અને ગટર યોજના આરક્ષણ સામે ગ્રામજન્ય રહીશોનો ભારે આક્રોશ: ગ્રામજનો દ્વારા પેપર નોટિસ સળગાવીને આંદોલન
વસઈ:વસઈના ગાસ ગામમાં ડમ્પિંગ ગ્રાઉન્ડ અને સિવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મા...
મીરા-ભાયંદરમાં નાગરિકોને ફ્રી વાઈ-ફાઈ સુવિધા
મીરા-ભાયંદર : મીરા-ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર સ્થળોએ નાગરિકોન...
મુંબઈ ટિફિન સર્વિસમાં કામ કરતા મકાન વાળાને કૉલેજ વિદ્યાર્થીને પોર્નોગ્રાફિક વિડિઓઝ મોકલવા બદલ અટકાયત
મુંબઇ:શનિવારે મુંબઇમાં એક ટ...
Previous
Article